About the Study - GU 🇮🇳

a clinical study for people with

ulcerative colitis

TH2262~2.PNG

અભ્યાસમાં ભાગ લેનારાઓને અભ્યાસ સૂચનોનું પાલન કરવું, અભ્યાસની મુલાકાતોમાં ભાગ લેવો અને ચોક્કસ તબીબી પરીક્ષણો કરાવવાની જરૂર રહેશે.

 

અભ્યાસ ઔષધોપચાર શું છે અને અભ્યાસની સારવાર ક્યાં સુધી ચાલશે?

TH70BC~1.PNG

સ્ક્રીનિંગ: 21
દિવસો સુધી સારવાર: 28
દિવસો ટેપર: 10 દિવસો
ફોલો અપ: 14 દિવસો સુધી

TH2262~4.PNG

અભ્યાસની દવા રેક્ટલ સપોઝિટરી (લાંબા શંકુ આકારની દવા) છે. દરેક સપોઝિટરી એક ડિસ્પોઝેબલ સેફ્યુર સપોઝિટરી એપ્લીકેટર સાથે પેક કરવામાં આવે છે.

THEE68~1.PNG

તમામ સહભાગીઓ અભ્યાસ દવા મેળવશે નહીં.  કેટલાક દર્દીઓને પ્લેસિબો દવા મળશે જે અભ્યાસની દવા જેવી લાગે છે પરંતુ તેમાં કોઈ સક્રિય ઘટક નથી.

TH2262~2.PNG

અભ્યાસમાં કેટલી મુલાકાતો સામેલ છે?

TH34D0~1.PNG

7 ઓફિસ મુલાકાતો સુધી

TH9691~1.PNG

2 ટેલિફોન કોલ્સ

 

કયા તબીબી પરીક્ષણો સામેલ છે?

 
Men and women over the age of 18 are eligible to participate in this study.
TH1BCF~1.PNG
TH2D5B~1.PNG
Confirmed diagnosis of ulcerative colitis confined to the rectum at time of enrollment.
TH2262~3.PNG

કોલોનના અસ્તરની તપાસ માટે એક પરીક્ષણ. કોલોનના સૌથી નીચલા ભાગની તપાસ માટે સિગ્મોઇડોસ્કોપી એક પરીક્ષણ છે.

ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઇસીજી) એ હૃદયરોગના સંભવિત સંકેતો માટે તમારા હૃદયનું મૂલ્યાંકન કરવાની એક તપાસ છે.


જાણવા માંગો છો કે તમે ભાગ લઈ શકો કે કેમ? અહીં ક્લિક કરો!


હાલમાં વિશ્વભરના નૈદાનિક સંશોધન સ્થળો પર ભરતી કરવામાં આવી રહી છે. તમારી નજીકનું સંશોધન સ્થળ શોધવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.

GB 4.1.5.3 Cessa flavicon.png
 

Cristcot HCA LLC 9 Damonmill Square, Suite 4A, Concord, MA 01742 USA

ગોપનીયતા નીતિ | વાપરવાની શરતો

અલ્સેરેટિવ કોલાઇટિસવાળા દર્દીઓ માટે ચાલી રહેલ નૈદાનિક રિસર્ચ ટ્રાયલનું નામ સેસા છે. આ વ્યવસાયિકરીતે ઉપલબ્ધ ઉપચાર નથી.

જો તમે આઇબીડી સંબંધિત લક્ષણો અનુભવી રહ્યા હોવ, તો તમારા ગેસ્ટ્રોએંટોરોલોજિસ્ટનો સંપર્ક કરો.