Home - GU 🇮🇳

a clinical study for people with

ulcerative colitis

આ અભ્યાસ વિશે

 

આ અભ્યાસનો હેતુ ગુદામાર્ગના મધ્યમથી ગંભીર અલ્સેરેટિવ કોલાઇટિસના ઉપચાર માટે સેફ્યુર લગાવા સાથે એક તપાસાધિન હાઇડ્રોકોર્ટિસોન એસિટેટ 90 મિગ્રા સપોઝિટરી ફોર્મ્યુલેશનના સંચાલનની સલામતી અને અસરકારકતાનું મૂલ્યાંકન કરવાનો છે


ભાગ લેવા માટે પાત્ર કોણ છે?

 
Men and women over the age of 18 are eligible to participate in this study.

આ અભ્યાસમાં ભાગ લેવા માટે 18 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ પાત્ર છે.

Confirmed diagnosis of ulcerative colitis confined to the rectum at time of enrollment.

નામાંકન સમયે ગુદામાર્ગમાં મર્યાદિત અલ્સેરેટિવ કોલાઇટિસની પુષ્ટિનું નિદાન.

સમાવેશ માપદંડ:
અહીં ક્લિક કરો!

બાકાત રહેવા માટેના માપદંડો: અહીં ક્લિક કરો!

 

અભ્યાસ માં શું સામેલ છે, અને અભ્યાસના સહભાગીઓ એ શું કરવાની જરૂર છે તે વિશે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો!

 

જાણવા માંગો છો કે તમે ભાગ લઈ શકો કે કેમ? અહીં ક્લિક કરો!


હાલમાં વિશ્વભરના નૈદાનિક સંશોધન સ્થળો પર ભરતી કરવામાં આવી રહી છે. તમારી નજીકનું સંશોધન સ્થળ શોધવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.

GB 4.1.5.3 Cessa flavicon.png
 

Cristcot HCA LLC 9 Damonmill Square, Suite 4A, Concord, MA 01742 USA

ગોપનીયતા નીતિ | વાપરવાની શરતો

અલ્સેરેટિવ કોલાઇટિસવાળા દર્દીઓ માટે ચાલી રહેલ નૈદાનિક રિસર્ચ ટ્રાયલનું નામ સેસા છે. આ વ્યવસાયિકરીતે ઉપલબ્ધ ઉપચાર નથી.

જો તમે આઇબીડી સંબંધિત લક્ષણો અનુભવી રહ્યા હોવ, તો તમારા ગેસ્ટ્રોએંટોરોલોજિસ્ટનો સંપર્ક કરો.